મીઠી ખાજલી | Sweet khaja Recipe in Gujarati

ના દ્વારા Bhumika Gandhi  |  13th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Sweet khaja by Bhumika Gandhi at BetterButter
મીઠી ખાજલીby Bhumika Gandhi
  • તૈયારીનો સમય

    35

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    4

    લોકો

5

0

મીઠી ખાજલી વાનગીઓ

મીઠી ખાજલી Ingredients to make ( Ingredients to make Sweet khaja Recipe in Gujarati )

  • ૧ કપ મેંદા
  • ૧/૪ કપ ઘી
  • ચપટી બેકિંગ પાવડર
  • ૧ ૧/૨ કપ ખાંડ
  • ૧/૨ કપ પાણી
  • તેલ તળવા માટે
  • ૧ ચમચી મિક્સ ડ્રાયફ્રુઈટ

How to make મીઠી ખાજલી

  1. એક વાસણ માં મેંદો, ઘી અને બેકિંગ પાવડર નાખી મિક્સ કરો.
  2. જરૂરિયાત મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધો.
  3. તેને ૧/૨ કલાક માટે બાજુ પર રાખો.
  4. ચાસણી બનાવા માટે એક પેન માં ખાંડ અને પાણી ઉમેરી ૨ તાર ની ચાસણી કરો.
  5. હવે લોટ ના એક સમાન લુઆ કરી તેની જાડી પુરી વણી લો.
  6. તેને ગરમ તેલ માં મધ્યમ આંચે તળી ને ચાસણી માં ૧ મિનિટ સુધી રાખી અને નીકાળી લો.
  7. ઉપર થી ડ્રાયફ્રુટ નાખી સજાવો.
  8. કોઈ મહેમાન આવે ત્યારે પીરસો.

Reviews for Sweet khaja Recipe in Gujarati (0)