હોમ પેજ / રેસિપી / મીઠી ખાજલી

Photo of Sweet khaja by Bhumi G at BetterButter
1438
4
0.0(0)
0

મીઠી ખાજલી

Nov-13-2018
Bhumi G
35 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીઠી ખાજલી રેસીપી વિશે

આ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે.જે દિવાળી જેવા ત્યોહાર માં બનાવા માં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ મેંદા
  2. ૧/૪ કપ ઘી
  3. ચપટી બેકિંગ પાવડર
  4. ૧ ૧/૨ કપ ખાંડ
  5. ૧/૨ કપ પાણી
  6. તેલ તળવા માટે
  7. ૧ ચમચી મિક્સ ડ્રાયફ્રુઈટ

સૂચનાઓ

  1. એક વાસણ માં મેંદો, ઘી અને બેકિંગ પાવડર નાખી મિક્સ કરો.
  2. જરૂરિયાત મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધો.
  3. તેને ૧/૨ કલાક માટે બાજુ પર રાખો.
  4. ચાસણી બનાવા માટે એક પેન માં ખાંડ અને પાણી ઉમેરી ૨ તાર ની ચાસણી કરો.
  5. હવે લોટ ના એક સમાન લુઆ કરી તેની જાડી પુરી વણી લો.
  6. તેને ગરમ તેલ માં મધ્યમ આંચે તળી ને ચાસણી માં ૧ મિનિટ સુધી રાખી અને નીકાળી લો.
  7. ઉપર થી ડ્રાયફ્રુટ નાખી સજાવો.
  8. કોઈ મહેમાન આવે ત્યારે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર