હોમ પેજ / રેસિપી / ગોબા સુરતી પુરી

Photo of GOBA PURI by Megha Rao at BetterButter
1626
4
0.0(0)
0

ગોબા સુરતી પુરી

Nov-13-2018
Megha Rao
15 મિનિટ
તૈયારી નો સમય
64 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોબા સુરતી પુરી રેસીપી વિશે

આ પુરી નાસ્તા માં કે પછી ચા સાથે ખુબજ સારી લાગે છે અમુક લોકો આને દિવાળી ના સમય માં ભી બનાવે છે અલગ અલગ જગ્યાએ એને અલગ નામ થી ઓરખાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. 500ગ્રામ મૈદો
  2. 1 મોટો ચમચો રવો
  3. 1 ચમચી ચના નો લોટ
  4. 2 ચમચી મીઠું
  5. 2 ચમચા જીરું અને મરી (કચરેલું)
  6. 2 1/2ચમચો. ઘી નું મોંન
  7. પાણી જરૂર મુજબ
  8. તરવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં બધા લોટ ભેગા કરવા
  2. હવે તેમાં બધા મસાલા ઉમેરી મોંન નાખી મુઠી પડે તેવો લોટ બાંદવો
  3. થોડી વાર રાખી મુકવો
  4. લોટ ના નાના લુવા પાડી ને તેની બધા ની પુરી વાની લેવી
  5. બધી પુરી વની જાય પછી જ તેને તેલ ગરમ કરી તરવ
  6. તેલ ગરમ કરી ધીમા ગેસ પર તરવી
  7. બધી પુરી ઠંડી થઈ જાય પછી જ તેને ફિટ ડબ્બા માં ભરવી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર