BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રબડી

Photo of Rabdi by Rani Soni at BetterButter
0
6
0(0)
0

રબડી

Nov-13-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રબડી રેસીપી વિશે

ભારતીય તહેવાર માં મીઠાઈ માં રબડી નું ખાસ સ્થાન છે. રબડી નો સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં સમય લાગશે પણ ખાવાની મજા પડી જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 લીટર દૂધ
  2. 2 -3 ચમચી ખાંડ
  3. ચપટી ફટકડી પાવડર
  4. 1/8 નાની ચમચી અેલચી
  5. 1 ચમચી બદામ પિસ્તા સમારેલા
  6. 1-2 તાંતણા કેસર

સૂચનાઓ

  1. એક પેનમાં દૂધને ગરમ કરવા મૂકો.
  2. અેક ઉકાળા પછી ફટકડી નાંખો.
  3. અડધુ થાય ત્યાં સુધી ઉકળવા દો.
  4. દૂધમાં મલાઈની પરત ને પેન ના કિનારે કરતા જાવો.
  5. દૂધ ઘટ્ટ થાય અને કઢાઈમાં દૂધનો ત્રીજો ભાગ રહી જાય ત્યારે તેમાં ખાંડ નાખો.
  6. મિકસ કરો.
  7. હવે એલચી પાવડર ઉમેરો કેસર નાંખો મિકસ કરો.
  8. ગેસ બંધ કરી દો તાપ પરથી ઉતારી લો.
  9. રબડી તૈયાર છે સમારેલા બદામ પિસ્તા થી સજાવો સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર