હોમ પેજ / રેસિપી / મગની દાળ..

Photo of Moong Dal Namkin by Mita Shah at BetterButter
491
3
0.0(0)
0

મગની દાળ..

Nov-13-2018
Mita Shah
510 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગની દાળ.. રેસીપી વિશે

મગની દાળનો તળેલો ચટપટો નાસ્તો.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • દિવાળી
 • ભારતીય
 • તળવું
 • સ્નેક્સ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

 1. ૨૫૦ ગ્રામ મગની દાળ
 2. તળવા માટે તેલ
 3. ૧/૨ ચમચી સંચળ
 4. મીઠું સ્વાદઅનુસાર

સૂચનાઓ

 1. મગની દાળ ને ધોઈને ૮ કલાક પલાળો.
 2. પછી ૩૦ મીનીટ માટે એક સાફ કપડામાં પહોળી કરીને સૂકવો.
 3. એકદમ કોરી કરી લો.
 4. હવે તાવડીમાં તેલ ગરમ કરો.
 5. ધીમા તાપે બધી જ મગની દાળ તળી લો.
 6. હવે એકદમ ઠંડી થવા દો.
 7. પછી જ સંચળ અને મીઠું નાખો.
 8. મીક્ષ કરો.
 9. બજાર જેવી જ મગની દાળ તૈયાર છે.
 10. ડબ્બામાં ભરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર