મસાલા ગાંઠિયા | Masala Gathiya Recipe in Gujarati

ના દ્વારા Mita Shah  |  13th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Masala Gathiya by Mita Shah at BetterButter
મસાલા ગાંઠિયાby Mita Shah
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  5

  લોકો

12

0

મસાલા ગાંઠિયા

મસાલા ગાંઠિયા Ingredients to make ( Ingredients to make Masala Gathiya Recipe in Gujarati )

 • ૨૫૦ ગ્રામ બેસન
 • ૧/૨ કપ તેલ
 • ૧/૨ કપ પાણી
 • ૨ચમચી મરચું
 • ૧/૨ ચમચી હીંગ
 • ૧/૪ ચમચી હળદર
 • ૧/૨ ચમચી સંચળ
 • મીઠું સ્વાદઅનુસાર
 • તેલ તળવા માટે

How to make મસાલા ગાંઠિયા

 1. તેલ પાણી ને મીક્ષ કરી ફીણી લો.
 2. આમાં બધા જ મસાલા ને બેસન નાખી સેવ માટેનો લોટ તૈયાર કરો.
 3. લોટ થોડો નરમ જ રાખવો.
 4. તેલ ગરમ કરવા મૂકો.
 5. સેવના સંચા માં મોટા વેહની (કાણાંની) જાળી મૂકી લોટ ભરી લો.
 6. ગરમ તેલમાં તળી લો.
 7. મસાલા ગાંઠિયા તૈયાર છે.

My Tip:

આમાં સેવ બની ગયા પછી પણ તમને ગમે તો મસાલો કરી શકો છો. વધારે ટેસ્ટી લાગશે.

Reviews for Masala Gathiya Recipe in Gujarati (0)