હોમ પેજ / રેસિપી / મસાલા ગાંઠિયા

Photo of Masala Gathiya by Mita Shah at BetterButter
480
3
0(0)
0

મસાલા ગાંઠિયા

Nov-13-2018
Mita Shah
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ગાંઠિયા રેસીપી વિશે

બેસન થી બનતા ગાંઠિયાનો એક પ્રકારછે. જે દરેક ગુજરાતીને પસંદ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૫૦ ગ્રામ બેસન
  2. ૧/૨ કપ તેલ
  3. ૧/૨ કપ પાણી
  4. ૨ચમચી મરચું
  5. ૧/૨ ચમચી હીંગ
  6. ૧/૪ ચમચી હળદર
  7. ૧/૨ ચમચી સંચળ
  8. મીઠું સ્વાદઅનુસાર
  9. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. તેલ પાણી ને મીક્ષ કરી ફીણી લો.
  2. આમાં બધા જ મસાલા ને બેસન નાખી સેવ માટેનો લોટ તૈયાર કરો.
  3. લોટ થોડો નરમ જ રાખવો.
  4. તેલ ગરમ કરવા મૂકો.
  5. સેવના સંચા માં મોટા વેહની (કાણાંની) જાળી મૂકી લોટ ભરી લો.
  6. ગરમ તેલમાં તળી લો.
  7. મસાલા ગાંઠિયા તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર