હોમ પેજ / રેસિપી / Coconut stuffed puranpoli

Photo of Coconut stuffed puranpoli by Bhavna Thaker at BetterButter
497
2
0.0(1)
0

Coconut stuffed puranpoli

Nov-14-2018
Bhavna Thaker
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • તમિલનાડુ
  • શેલો ફ્રાય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1/2 કપ તાજા નાળિયેર નુ ખમણ
  2. 1/4 કપ ગોળ
  3. 1 ટેબલ સ્પૂન દેશી ઘી પુરણ તૈયાર કરવા માટે
  4. 1/2 કપ ઘી પુરણપોડી શેકવા માટે
  5. ચાર થી પાંચ એલચીનો પાઉડર
  6. 1 કપ ઘંઉનો લોટ
  7. 2 ટી સ્પૂન તેલ મોણ માટે
  8. ચપટી મીઠું

સૂચનાઓ

  1. 1- નીચે બતાવેલી સામગ્રી થી પૂરણ તૈયાર કરી એ સહુ પ્રથમ એક પેન મા ઘી ગરમ કરો
  2. 2- નાળિયેર નુ છીણ ઉમેરી સોનેરી શેકો
  3. 3- હવે ગોળ ઉમેરી ને શેકો. પાણીનો ભાગ બિલકુલ સુકાઈ જાય ત્યા સુધી શેકવા.આંચ ધીમી રાખવી.
  4. 4 એલચીનો પાઉડર મિક્સ કરો. પેન ની કિનારી છોડવા લાગે એટલે મિશ્રણને નીચે ઉતારી ઠંડુ પડવા દો.ત્યાર બાદ નાના ગોળા વાળી લો.
  5. 5- ઘઉંના લોટ મા મોણ નાખી પાણીથી એકદમ ઢીલો લોટ બાંધવો.
  6. 6- હવે તેના લુવા તૈયાર કરો.
  7. 7- હવે નાની પૂરી જેવુ વણી તેમા કોપરાનું પૂરણ ભરીને પુરણપોડી વણી લો. તેને તવા પર ધીમે તાપે બન્ને બાજુ દેશી ઘી વડે સોનેરી શેકી લો.
  8. 8- તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ કોપરાની પુરણપોડી. ઉપર થોડુ દેશી ઘી અને કોપરાના ખમણથી સજાવીને સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Mumma's kitchen
Nov-14-2018
Mumma's kitchen   Nov-14-2018

વાહ મસ્ત

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર