BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટંટ ચમચમ

Photo of Instant ChamCham by Rupa Thaker at BetterButter
0
2
0(0)
0

ઇન્સ્ટંટ ચમચમ

Nov-14-2018
Rupa Thaker
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટંટ ચમચમ રેસીપી વિશે

દિવાળી ની મીઠાઈ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧/૨ વાટકી રવો
  2. ૧ વાટકી દુધ
  3. ૧/૨ વાટકી મિલ્ક પાવડર
  4. ૨ ચમચી ઘી
  5. ૧/૨ વાટકી સાકર ચાસણી માટે
  6. ૩ થી ૪ કેસર ના તાંતણા
  7. એલચીનો ભૂકો ચપટી
  8. ૩ ચમચી રોઝ સીરપ ચાસણીમા નાખવા
  9. ૧/૨ વાટકી પાણી ચાસણી માટે
  10. ૨-૩ ચમચી કોપરાનું છીણ

સૂચનાઓ

  1. એક લોયા મા ઘી મુકી સુજી નાખી ધીમે તાપે ૪ થી ૫ મીનીટ સેકવુ
  2. તેમા મિલ્ક પાવડર નાખી હલાવવું
  3. પછી દુધ નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું
  4. ઠંડુ થયા પછી લોટની જેમ બાંધવુ
  5. લંબચોરસ આકારમાં ચમચમ તૈયાર કરવા
  6. સાકર અને પાણી મિક્સ કરી ૫ મીનીટ સુધી ઉકાળવું એટલે ચાસણી તૈયાર તેમા રોઝ સીરપ, કેસર અને એલચી પાવડર નાખી ૨ મીનીટ ઉકાળવું
  7. પછી ચમચમ ચાસણી મા નાખી ૫ મીનીટ ઢાંકીને રાખવું
  8. ચાસણી માથી કાઢી તેને કોપરાના છીણ મા રગદોળવુ
  9. પછી ઠંડા ઠંડા પીરસવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર