લાપ્સી | Lapsi Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  14th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Lapsi by Dipika Ranapara at BetterButter
લાપ્સીby Dipika Ranapara
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  10

  લોકો

4

0

લાપ્સી વાનગીઓ

લાપ્સી Ingredients to make ( Ingredients to make Lapsi Recipe in Gujarati )

 • 2કપ ઘઉંનો કરકરો લોટ
 • 1/4 કપ ઘી અથવા તેલ મોણ માટે
 • 3/4 કપ ગોળ નો પાવડર
 • 2કપ પાણી
 • સુકોમેવો જરૂર મુજબ

How to make લાપ્સી

 1. ઘઉંના લોટમાં ઘી અથવા તેલ નૂ મૂઠી ભર મોણ નાખી મસળવુ.
 2. એક તપેલીમાં પાણી અને ગોળ નો પાવડર કે ભૂકો નાખી ઉકળવા દો.
 3. હવે તેમાં ઘઉં નો લોટ ઉમેરી હલાવો.
 4. ધીમા તાપે ચડવા દો.
 5. ગેસ પર લોઢી ગરમ કરી લાપ્સી ની તપેલી તેના પર મૂકી ઢાંકી ચડવા દો.
 6. વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
 7. ચપ્પુ નાખી ચેક કરી લો કે લાપ્સી ચપ્પુ ને ચોંટે નહીં તો એ તૈયાર છે.
 8. ગેસ બંધ કરી દો તેમાં ઘી નાખી સુકોમેવો નાખી ગરમ ગરમ પીરસો.

Reviews for Lapsi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો