હોમ પેજ / રેસિપી / ઓટ્સ પિઝા

Photo of Oats pizza by Jhanvi Chandwani at BetterButter
694
1
0.0(0)
0

ઓટ્સ પિઝા

Nov-14-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓટ્સ પિઝા રેસીપી વિશે

પિઝા બાળકો ના ફેવરિટ હોય છે.. બાળકો ને ઓટ્સ પિઝા બનાવી આપે તો આપણને સંતોષ થાય કે આપણા બાળકો ફાયદા વાળો પિઝા ખવડાવીએ છીએ... ઓટ્સ શરીર માટે ફાયદા રૂપ હોય છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • શેકેલું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઓટ્સ. 1 વાટકી
  2. બેસન. 3 ચમચી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ડુંગળી. 1
  5. ટામેટા. 1
  6. શિમલા મિર્ચ. 1
  7. પિઝા સોસ. 1 વાટકી
  8. ચીઝ ક્યુબ. 2
  9. મોજરેલા ચીઝ. 2 ટુકડા
  10. ચીલી ફ્લેક્સ. 1 ચમચી
  11. ઓરેગના પાવડર. 1 ચમચી
  12. બ્લેક ઓલિવ. 2 ચમચી

સૂચનાઓ

  1. ઓટ્સ, બેસન અને મીઠું નાખી પાણી થી ઘાટું બેટર તૈયાર કરો
  2. નોનસ્ટિક પેન માં થોડો તેલ લગાવી બેટર મોટો પીઝા બેસ ફેલાવો..
  3. પછી તેને પલટાવી લો
  4. તેના ઉપર પીઝા સોસ લગાડી ચીઝ છીણી લો તેની ઉપર ડુંગળી, શિમલા મિર્ચ અને ટામેટા લાંબી કટ કરી રાખો
  5. પછી તેની ઉપર મોજરેલા ચિઝ છીણી કરી ઓલિવ ,ચીલી ફ્લેક્સ અને ઓરેગનો નાખી ઢાંકણ લગાવી સેકો
  6. 5 મિનિટ બાદ કાઢી લો.. તૈયાર છે ગરમા ગરમ ઓટ્સ પીઝા...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર