હોમ પેજ / રેસિપી / પાન લાડુ

Photo of Paan ladoo by vaishali nandola at BetterButter
476
1
0.0(0)
0

પાન લાડુ

Nov-15-2018
vaishali nandola
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન લાડુ રેસીપી વિશે

બનાવામા સરળ અને પાન પ્રેમી માટે ખુબ જ ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • શેકેલું
  • પીસવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. 15 નાગરવેલના પાન
  2. 1 ટીન (400 ગ્રામ ) મિલ્ક મેડ
  3. 200 ગ્રામ સુકા ખોપરાનુ ખમણ
  4. 3 ચમચી ઘી
  5. 1 કપ ગુલકંદ
  6. 1/2 કપ મિક્સ ડ્રાય ફ્રુટ અધકચરુ પીસેલુ
  7. 1 ટી સ્પુન વરિયાળી

સૂચનાઓ

  1. પાન ના ઝીણા ટુકડા કરી લો
  2. મિક્સરમા પાન અને મિલ્ક મેડ નાખી અેક રસ થાય ત્યા સુધી બ્લેડ કરો.
  3. એક પૅનમા ઘી ગરમ કરો.
  4. તેમા ખોપરાનુ ખમણ નાખી 5 થી 7 મિનીટ માટે શેકો.
  5. હવે તેમા પાન અને મિલ્ક મેડ ના મિશ્રણને ઉમેરો.
  6. સતત હલાવતા રહો લાડુ વળે એવુ તૈયાર થઈ જાય એટલે ફ્લેમ બંધ કરી થોડુ ઠંડુ થવા દો.
  7. ગુલકંદ ,ડ્રાયફ્રુટ અને વરિયાળીને મિક્સ કરી તેના નાના લાડુ બનાવો.
  8. હવે ખોપરાનુ બનાવેલુ મિશ્રણ લઈ ગોળ વાળી થેપલી જેવુ ચપટુ કરી તેમા ગુલકંદ નો ગોળો મુકી તેને ચારે બાજુથી કવર કરી ફરી ગોળ લાડુ બનાવો.
  9. તૈયાર છે પાન લાડુ
  10. આ લાડુને ફ્રિજમા 2 થી 3 કલાક માટે મુકવા. ઠંડા ખુબ સરસ લાગે છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર