હોમ પેજ / રેસિપી / રોઝફલેવર સુજીપાક

Photo of Rozflevar sujipak by Bhavna Nagadiya at BetterButter
286
2
0.0(0)
0

રોઝફલેવર સુજીપાક

Nov-15-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોઝફલેવર સુજીપાક રેસીપી વિશે

સુજીપાક જલદી બની જાય છે .જમવા મા કે ડેઝર્ટ મા સ્વીટડીસ તરીકે લેવાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧વાટકી સુજી
  2. ૨ વાટકી દુધ અથવા પાણી
  3. ૧વાટકી રોઝ સીરપ
  4. ૧/૨ વાટકી ખાંડ
  5. એલચી પાવડર ૧/૨ ચમચી
  6. ઘીપોણી વાટકી

સૂચનાઓ

  1. સુજી ને ગરમ ઘી મા શેકો
  2. બીજા ગેસ પર દુધ અથવા પાણી ગરમ કરવા મુકો
  3. ગુલાબી રંગ ની સુજી શેકાય ત્યારે આંચ ધીમી કરી ગરમ દુધ ધીમે ધીમેરેડો અને હલાવતા રહો
  4. રોઝસીરપ ઉમેરો
  5. ૨ મીનીટ માદુધ શોષાય જસે
  6. પછી ખાંડ ઉમેરો
  7. ખાંડ નુ પાણી બળી જાય અનેઘી છુટે પછી થાલી મા નાખી ઢાલી દો
  8. વાટકી થી દબાવી સપાટ કરો એલચી પાવડર છાંટો
  9. જરા ઠંડુ થાય પછી પીસ પાડો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર