Photo of Shiro by Bhavna Nagadiya at BetterButter
578
2
0.0(0)
0

શીરો

Nov-15-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શીરો રેસીપી વિશે

શીરો સ્વીટડીશ છે.ડીનર માં કે ડેઝર્ટ તરીકે બન્ને માં વપરાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉ નો લોટ ૧વાટકો
  2. ખાંડ પોણો વાટકો
  3. પાણી ૩વાટકા
  4. એલચી પાવડર ૧ચમચી
  5. બદામ ની કતરણ ૨ ચમચી
  6. ઘી પોણો વાટકો

સૂચનાઓ

  1. ગરમ ઘી મા લોટશેકો
  2. બીજા ગેસ પર પાણી ગરમ કરવા મુકો
  3. લોટ ગુલાબી રંગ નો શેકાય ત્યારે ગરમ પાણી ધીમે ધીમે રેડો અને હલાવતા રહો જેથી ગાંઠ નપડે
  4. પાણી સોષાય જાય પછી ખાંડ નાખોઅનેહલાવતા રહો
  5. ખાંડ નુ પાણી બળી જાય અનેઘી છુટે ત્યારે ગેસ પરથી નીચે લઇ લો
  6. શીરો ડીશમા લઇ એલચી પાવડર ,બદામ ની કતરણ છાટો
  7. ગરમા ગરમશીરો તૈયાર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર