હોમ પેજ / રેસિપી / પડ વાળી પુરી

Photo of LAYERED PURI by Krupa Shah at BetterButter
471
3
0.0(0)
0

પડ વાળી પુરી

Nov-15-2018
Krupa Shah
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પડ વાળી પુરી રેસીપી વિશે

આ પુરી ને ફરસી પુરી અથવા પડ વાળી પુરી પણ કહેવાય છે. દિવાળી પર આ પુરી લગભગ બધાં જ ન ઘરે બનતી હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 & 1/2 કપ મેંદો
  2. 1/4 કપ ઘી
  3. 1 & 1/2 નાની ચમચી શેકેલો જીરું પાવડર
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. મેંદો અવશક્તા અનુસાર
  6. ઘી થોડું બીજું પડ ની વચ્ચે લગાવા માટે જરૂર મુજબ
  7. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બધી સમગ્રીઓ એક પરાત માં લઇ ને પુરી માટે કડક કણક પાણી થી બાંધી લો.
  2. 10 મિનીટ માટે કણક ને ઢાંકી ને રહેવા દો.
  3. હવે કણક ના નાનાં ગોળાં વાડી લો.
  4. 4 થી 5 એક સરખી નાની અને થોડી પાતળી પુરીઓ વણી લો.
  5. હવે એક પુરી મુકો એની ઉપર ઘી લગાવી દો.
  6. ઘી ની ઉપર મેંદો ભભરાવી લો.
  7. આવી રીતે બીજી 3-4 પુરીઓ એક ની ઉપર એક મુકો.
  8. હવે આ બધી પુરીઓ નો એક રોલ વાળી લો.
  9. રોલ ના એક સરખા ટુકડા કરી લો છરી થી.
  10. અને બધાં ટુકડા હાથ થી દબાવી લો.
  11. આવી રીતે બાકી ની કણક ની પણ પુરીઓ કરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર