હોમ પેજ / રેસિપી / ચોકો કોકો સકરપારા

Photo of Choco coko sakarpara by Devi Amlani at BetterButter
640
1
0.0(0)
0

ચોકો કોકો સકરપારા

Nov-16-2018
Devi Amlani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકો કોકો સકરપારા રેસીપી વિશે

Choco coco સકરપારા ખૂબ જ ક્રિસ્પી અને ચોકલેટ જેવા લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 250 ગ્રામ મેંદો
  2. 1 ચમચી ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર
  3. 1 ચમચી કોકો પાઉડર
  4. 3 ચમચી ખાંડ
  5. 1 વાટકી દૂધ
  6. 2 ચમચી ઘી
  7. ચપટી મીઠું
  8. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાટકીમાં દૂધ લઇ તેમાં ખાંડ મીઠું કોકો પાઉડર ચોકલેટ પાઉડર અને ઘી નાખી એક દમ હલાવો
  2. હવે મેંદાને બેથી ત્રણ વખત ચારી લો ત્યાર બાદ તૈયાર કરેલા મિશ્રણ થી લોટ બાંધો
  3. હવે તેનો જાડો રોટલો વણી લો
  4. ત્યારબાદ સકરપારા નુ મનગમતો સેઇપ આપો
  5. હવે મીડીયમ ગરમ તેલમાં તેને તળી લો
  6. આ રીતે choco coco સકરપારા તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર