હોમ પેજ / રેસિપી / પૌઆ ચેવડો

Photo of PAUA chevdo by Megha Rao at BetterButter
1161
1
0.0(0)
0

પૌઆ ચેવડો

Nov-16-2018
Megha Rao
10 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌઆ ચેવડો રેસીપી વિશે

સ્વાદીષ્ટ અને ક્રાન્ચી લાગતો આ ચેવડો દિવાળી સિવાય ભી બનાવ માં આવે છે અને હલકા નાસ્તા માટે ભી ચાલે.દિવાળી ના સમય માં બનાવેલો આ નાસ્તો ખૂબ જ સરસ અન બનાવા માં સરળ હોઈ છેે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 8

  1. 500 ગ્રામ પૌઆ (જાડા)
  2. 50 ગ્રામ સીંગદાણા
  3. 50 ગ્રામ કાજુ
  4. 20 ગ્રામ કિસમિસ
  5. 2 ચામચી તલ
  6. 1/2 વાટકી કોપરું ( જીના કટકા કરેલું)
  7. 1 ચમચી હરદર
  8. 11/2 ચમચી લાલમારચુ
  9. મીઠું સ્વાદનુંસર
  10. 2 ચમચા બુરું ખાંડ
  11. 1 નાની ચમચી લીંબુ ના ફુલ
  12. લીમડી 20 ,25 પાન
  13. તરવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પૌઆ ને ચારી ને સાફ કરી લો
  2. હવે એક ચારણી ને એક મોટા વાસણ માં સ્ટેન્ડ ઉપર મૂકી દો તાકી તરેલું બધું તેલ નિતરી જય
  3. હવે એક કડાઈ માં તરવા માટે તેલ લો
  4. બધા પૌઆ તરી ને ચારણી માં મુકો
  5. હવે કાજુ , સીંગદાણા કોપરું, કિસમિસ , ને હલકું તરી પૌઆ માં નાખો
  6. હવે તેમાં તલ અને લીમડી તરી ને નાખો
  7. હવે બધા પૌઆ ને એક મોટા વાસણ માં કાળી ને તેમાં બધા મસાલા ઉમેરો
  8. બૂરું ખાંડ થોડું ઠંડુ થાઈ પછી ઉમેરી બરાબર હલાવું અને ઠંડુ થયા પછી એક ટાઈટ ડબ્બા માં ભરી દો
  9. તૈયાર છે પૌઆ નો ચેવડો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર