BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બટાકા નું કાચું

Photo of Bataka nu kachu by Hetal Sevalia at BetterButter
1
2
0(0)
0

બટાકા નું કાચું

Nov-16-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા નું કાચું રેસીપી વિશે

લીલાં લસણ થી બનતી ઈઝી અને ટેસ્ટી રેસિપી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 મિડીયમ સાઈઝના બાફેલા બટાકા
  2. 1 કપ બારીક સમારેલું લીલું લસણ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/4 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  5. 1/4 ચમચી ગરમ મસાલો
  6. 1 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટાકા સ્મેસ કરી લો.
  2. લસણ એકદમ બારીક સમારવું.એક થાળીમાં લસણ લઈ તેમાં તેલ અને મીઠું નાંખી હાથ થી ચોળી લો.લસણ .
  3. હવે તેમાં બટાકા, મરચાં, ગરમ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
  4. સવૅ કરતી વખતે ઉપર થી તેલ રેડવું.રોટલી અથવા રોટલા સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર