હોમ પેજ / રેસિપી / સેવ નો દૂધપાક

Photo of Sev no dudhpak by Hetal Sevalia at BetterButter
814
2
0.0(0)
0

સેવ નો દૂધપાક

Nov-16-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ નો દૂધપાક રેસીપી વિશે

ઘઉંના લોટ ની સેવ થી બનતો હોય એકદમ હેલ્ધી રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 લિટર ફૂલફેટ દૂધ
  2. 1 કપ ઘઉ ની સેવ
  3. ખાંડ જરૂર મુજબ
  4. 4 ટેબલ સ્પૂન ચોપ મિક્સ ડ્રાય ફ્રૂટ્સ( બદામ, કાજુ, કીસમીસ)
  5. 1/4 ચમચી એલચી પાવડર
  6. 3 ચમચી ઘી

સૂચનાઓ

  1. સૌપ્રથમ દૂધ ને ગરમ કરવા મૂકો.ઉભરો આવે એટલે 5 મિનિટ સુધી ઉકાળો.
  2. બીજી એક પેનમાં ઘી મૂકી ડ્રાય ફ્રૂટ્સ સાતળી લો.તેને એક પ્લેટ માં કાઢી લો. એજ પેનમાં ઘી મુકી સેવ ને બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લો.
  3. સેવ ને દૂધ માં ઉમેરી 5 મિનિટ થવા દો.ખાડ ઉમેરો. થોડી વાર થવા દો.
  4. નીચે ઉતારી એલચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો.
  5. રૂમ ટેમ્પરેચર આવે એટલે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર