હોમ પેજ / રેસિપી / ગાજર નો હલવો

Photo of Gajar no halwo by Hetal Sevalia at BetterButter
936
4
0.0(0)
0

ગાજર નો હલવો

Nov-16-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર નો હલવો રેસીપી વિશે

સૌનો પ્રિય અને સિઝન નો પહેલો ગાજર નો હલવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 5 ગાજર(350 ગ્રામ)
  2. 500 ml ફૂલ ફેટ દૂધ
  3. 1/2 કપ મલાઈ
  4. ખાડ સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી એલચી પાવડર
  6. મિક્સ ડ્રાય ફ્રૂટ્સ જરૂર મુજબ
  7. 2 ચમચી ઘી

સૂચનાઓ

  1. સૌપ્રથમ ગાજર છીણી લો.એક પેનમાં ઘી લઈ ગાજર સાતળી લો.5 મિનિટ સુધી સાતળો.
  2. ત્યારબાદ દૂધ ઉમેરો .ઉકળવા દો.દૂધ બળી જાય એટલે મલાઈ ઉમેરો.
  3. ખાડ ઉમેરો. બધું મોઈશ્ચરાઈર ઉડી જાય ત્યાં સુધી થવા દો.એલચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર