હોમ પેજ / રેસિપી / પેરી પેરી કાજુ

Photo of Periperi kaju by Hetal Sevalia at BetterButter
415
2
0.0(0)
0

પેરી પેરી કાજુ

Nov-16-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પેરી પેરી કાજુ રેસીપી વિશે

ચા સાથે નો ટેસ્ટી નાસ્તો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મેંદો
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. તેલ/ઘી મોણ માટે મુઠીયા પડતું
  4. 1/4 ચમચી અજમો
  5. 1/4 ચમચી બેકિંગ પાવડર
  6. ચાટ મસાલો જરૂર મુજબ
  7. પેરી પેરી મસાલો જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ મેંદો લઈ તેમાં મીઠું, અજમો, બેકિંગ પાવડર, મોણ ઉમેરો. મિક્સ કરી પરાઠા જેવો લોટ બાંધો.
  2. એક મોટો રોટલો વણી બાટલી નો બૂચ લઈ તેની મદદથી કાજુ કાપી લો.
  3. ધીમા તાપે તળી લો. ઉપર થી ચાટ મસાલો અને પેરી પેરી મસાલો ભભરાવી દો.
  4. એરટાઈટ ડબ્બામાં ભરી લઈ ચા સાથે મજા લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર