હોમ પેજ / રેસિપી / ફૂદીનાના મુઠીયા

Photo of Pudina na muthiya by Hetal Sevalia at BetterButter
598
2
0.0(0)
0

ફૂદીનાના મુઠીયા

Nov-16-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફૂદીનાના મુઠીયા રેસીપી વિશે

સાજ ની ભૂખ માટે યોગ્ય અને હેલ્ધી નાસ્તો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બારીક સમારેલ ફૂદીનો
  2. 1 કપ જુવાર નો લોટ
  3. 1/4 કપ ઘઉંનો લોટ
  4. 1/2 ચમચી લસણની પેસ્ટ
  5. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  6. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  7. 1/2 ચમચી ધાણાજીરું
  8. 1/2 ચમચી તલ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/4 ચમચી હળદર
  11. 2 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ દરેક સામગ્રી ભેગી કરી સખત લોટ બાંધો.
  2. લાબા મૂઠિયાં વાળી ધીમા તાપે તળી લો.
  3. ટેસ્ટી અને ક્રિસ્પી મુઠીયા ચા સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર