હોમ પેજ / રેસિપી / રસમલાઈ ટાર્ટ

Photo of Rasmalai tart by Bhumi G at BetterButter
454
3
0.0(0)
0

રસમલાઈ ટાર્ટ

Nov-16-2018
Bhumi G
50 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસમલાઈ ટાર્ટ રેસીપી વિશે

રસમલાઈ ટાર્ટ સરસ નવીન વાનગી છે તમે પણ જરૂર થી બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • બેકિંગ
  • ફ્રીઝ કરવું
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ટાર્ટ બનાવા માટે
  2. ૧ કપ મેંદો
  3. ૧/૨ નાની ચમચી બેકિંગ પાવડર
  4. ૧ ચમચી બટર
  5. ૨ નાની ચમચી ઠંડુ બરફ નું પાણી
  6. ૮ થી ૧૦ રસમલાઈ

સૂચનાઓ

  1. એક બાઉલમાં મેંદો અને બેકિંગ સોડા લો.
  2. હવે તેમાં બટર ઉમેરી હાથ થી મિક્સ કરો.
  3. હવે તેમાં પાણી ઉમેરી લોટ બાંધો
  4. તેને પ્લાસ્ટીક રેપ થી કવર કરી ફ્રિજમાં ૨૦ મિનિટ માટે રાખો
  5. હવે લોટ ને બહાર કાઢી તેના એકસમાન લુઆ કરી લો.
  6. લૂઆ ની પુરી વણી લો અને ટાર્ટ મોલ્ડ માં ફિક્સ કરો ત્યારબાદ ફૉર્ક થી પ્રિક કરો
  7. તેમાં રસમલાઈ મૂકી ઓવન માં ૧૮૦ ડિગ્રી પર ૩૦ મિનિટ માટે મુકો
  8. ત્યારબાદ તેને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર