હોમ પેજ / રેસિપી / ઈન્સ્ટન્ટ જલેબી

Photo of Instant Jalebi by Rani Soni at BetterButter
279
5
0(0)
0

ઈન્સ્ટન્ટ જલેબી

Nov-16-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્સ્ટન્ટ જલેબી રેસીપી વિશે

જલેબી ભારતની ખૂબ જ પસંદ કરેલ મીઠાઈ છે. સામાન્ય રીતે જલેબી નું બેટર એક દિવસ પહેલાથી તૈયાર થાય છે. પણ અહીં વગર યીસ્ટ વગર પણ કર્કકુરી રસીલી જલેબી ઘરે બનાવી શકાય છે અને તે પણ એકદમ સરળતાથી તૈયાર થઈ શકે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ મેંદો
  2. 1/ 4 કપ દહી
  3. 2 ચમચી ચણા નો લોટ
  4. 1 ચમચી કોનફલોર
  5. 1 ચમચી બેકિંગ પાવડર અથવા ઈનો ચપટી
  6. 2 ચમચી સમારેલ બદામ પિસ્તા
  7. ઘી તળવા માટે
  8. ચાસણી માટે :
  9. 2 કપ ખાંડ
  10. 1 કપ પાણી
  11. ઓરેન્જ ફુડ કલર ચપટી
  12. 1/4 નાની અેલચી પાવડર ચપટી

સૂચનાઓ

  1. એક વાસણ માં ખાંડ ,પાણી નાંખો
  2. તેમાં ઓરેન્જ ફુડ કલર, અેલચી પાવડર નાંખો
  3. એક તાર ની ચાસણી બનાવો
  4. મેંદા માં બેકિંગ પાવડર નાંખી મિકસ કરો
  5. તેમાં દહી,ચણા નો લોટ, કોનફલોર નાખી
  6. જરૂર મુજબ પાણી નાંખી ખીરૂ બનાવો
  7. 10 મિનીટ ખીરૂ મૂકી રાખો
  8. ઘી ને પેન માં ગરમ કરો
  9. પાઇપીંગ બેગ અથવા જલેબી મેકર માં ખીરૂ ભરો
  10. ઘી માં જલેબી પાડો
  11. બન્ને બાજુ બરાબર સોનેરી તળી લો
  12. તળાઈ જાય એટલે સાધારણ ગરમ ચાસણી માં અમુક સેકન્ડ માટે ડૂબાડી લો
  13. ચાસણી માંથી કાઢી લો
  14. બદામ પિસ્તા થી સજાવટ કરો
  15. ગરમાગરમ ઈન્સટન્ટ જલેબી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર