હોમ પેજ / રેસિપી / ચીભડા નું શાક

Photo of Chibhada nu shak by Hetal Sevalia at BetterButter
2371
2
0.0(0)
0

ચીભડા નું શાક

Nov-16-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીભડા નું શાક રેસીપી વિશે

ફટાફટ બની જતી એક દેશી વાનગી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 5 નંગ ચિભડા
  2. 1/4 કપ કોથમીર
  3. 4 ચમચી શીગદાણા, દાળીયા,મગજતરી નો કરકરો ભૂકો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/4 ચમચી હીંગ
  6. 1/4 ચમચી રાઈ
  7. 3 ચમચી તેલ
  8. 1/4 ચમચી હળદર
  9. 1 /4 ચમચી આદું ની પેસ્ટ
  10. 2 લીલાં મરચાં બારીક સમારેલ
  11. 1/4 ચમચી ખાંડ(ઓપ્શનલ)
  12. 1/4 ચમચી ધાણાજીરું

સૂચનાઓ

  1. સૌપ્રથમ કૂકરમાં તેલ મૂકી રાઈ,હીંગ નો વઘાર કરો. તેમાં ઉભા સમારેલા ચિભડા ઉમેરો.
  2. હવે તેમાં મીઠું, મરચું, હળદર,આદું,ખાડ ધાણાજીરું મિક્સ કરો.
  3. 1/4 કપ જેટલું પાણી આપી ફાસ્ટ ગેસ પર 5-6 સિટી વગાડવી.તરત ખોલી લેવું. પાણી હોય તો બાળી લેવું.
  4. હવે ફરી થી ગેસ પર મૂકી કોથમીર અને શીગદાણા વાળો ભૂકો ઉમેરો.2-3 મિનિટ થવા દો.
  5. નીચે ઉતારી ઉપર થી દહીં ઉમેરી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર