હોમ પેજ / રેસિપી / ઈઝી નાનખટાઈ

Photo of Easy Nankhatai by Rani Soni at BetterButter
471
1
0.0(0)
0

ઈઝી નાનખટાઈ

Nov-16-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈઝી નાનખટાઈ રેસીપી વિશે

નાનખટાઈ મોટાભાગના લોકો સ્નૈક્સમાં ખાવુ પસંદ કરે છે. તેને ઓવનમાં બનાવવામાં આવે છે . તમે તેને ઓવન વગર પણ બનાવી શકો છો. નાનખટાઈ મેદા દ્વારા ,સોજી તેમજ બેસન મેદો અને રવો મિક્સ કરીને કે પછી ફક્ત બેસનથી પણ બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • બેકિંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ અનસોલ્ટેડ બટર
  2. 1/2 કપ દળેલી ખાંડ
  3. 1 કપ મેદોં
  4. મીઠું ચપટી
  5. 1 ચમચી સોજી
  6. 1/4 ચમચી બેકિંગ સોડા
  7. 1/4 નાની ચમચી અેલચી પાવડર

સૂચનાઓ

  1. એક બાઉલ માં બટર અને ખાંડ લો
  2. હૈંડ બ્લેંડરથી ક્રીમ જેવુ બનાવી લો
  3. આ મિશ્રણ એકદમ હલકુ અને સ્મુથ બની જવુ જોઈએ
  4. હવે તેમા બધી સુકી સામગ્રી મેંદો, ઈલાયચી પાવડર, બેકિંગ સોડા,મીઠું,સોજી નાખો
  5. સારી રીતે મિક્સ કરો
  6. હવે ધીરે ધીરે ગૂંથી લો
  7. હવે આ ગૂંથેલ કણક માંથી નાના બોલ બનાઈ તેને તમારી હથેળી પર મૂકી તેને હળવેથી દબાવો
  8. તમે ઈચ્છો તો કાંટાની મદદથી તેમા કોઈ ડિઝાઈન પણ બનાવી શકો છો.
  9. હવે આ નાનખટાઈને બેકિંગ ટ્રે માં મુકો
  10. હવે તેને પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 15 મિનિટ સુધી બેક કરો
  11. જ્યારે ઠંડુ થઈ જાય તો તેને એયર ટાઈટ કંટેનરમાં બંધ કરીને મુકો
  12. જ્યારે જોઈએ ત્યારે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર