હોમ પેજ / રેસિપી / બ્રૂશેટા પાણીપુરી

Photo of Brusheta panipuri by Hetal Sevalia at BetterButter
760
5
0.0(0)
0

બ્રૂશેટા પાણીપુરી

Nov-16-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રૂશેટા પાણીપુરી રેસીપી વિશે

પાણીપુરી નું નવું વઝૅન

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • બેકિંગ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 1

  1. 2 ટેબલ સ્પૂન કેપ્સિકમ ચોપ
  2. 2 ટેબલ સ્પૂન ચોપ ડુંગળી
  3. 2 ટેબલ સ્પૂન ચોપ ટામેટાં
  4. 1 ટી.સ્પૂન ચીલી ફલેકસ
  5. 1 ટી.સ્પૂન ઓરેગાનો
  6. 1 ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. પ્રોસેસ ચીઝ જરૂર મુજબ
  9. મોઝરેલા ચીઝ જરૂર મુજબ
  10. પકોડી જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક બાઉલમાં ચીઝ સિવાય ની બધી સામગ્રી ભેગી કરી લો.
  2. પકોડી માં સ્ટફિંગ ભરી મોઝરેલા ચીઝ ભભરાવી દો.ત્યારબાદ પ્રોસેસ ચીઝ ભભરાવી લો.
  3. પ્રિહીટેડ ઓવનમાં 200 ડિગ્રી એ 5 મિનિટ બેક કરી લો.ઉપર થી પેપ્રીકા અને ઓરેગાનો ભભરાવી ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર