હોમ પેજ / રેસિપી / અંજીર નો હલવો

Photo of Anjir Halwa by Mital Viramgama at BetterButter
953
4
0.0(0)
0

અંજીર નો હલવો

Nov-16-2018
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અંજીર નો હલવો રેસીપી વિશે

અંજીર નો હલવો ખુબજ હેલ્થી અને ટેસ્ટી છે. જે શિયાળા માં ખાસ ખાવાની મજા પડે તેમજ અંજીર ખુબજ હેલ્થી અને ગુણકારી હોય છે.હિમોગ્લોબીન વધારેમાં અંજીર ફાયદા કારક છે.

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1કપ અંજીર
  2. બે કપ માવો
  3. 2કપ ફેશ ક્રીમ
  4. 1/2કપ ધી
  5. 1 1/2કપ ખાંડ
  6. 1કપ જીણા કાપેલા કાજુ બદામ પીસ્તા
  7. 1ટેબલ સ્પૂન બદામ પીસ્તા ની કતરી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં અંજીર ને જીણા કાંપી લો પછી મીકસર મા ક્રીમ નાખી પીસીલો
  2. હવે એક જાડા તળીયાવાળા કડાઇ કે પેન માં ગેસ ઉપર હલાવાનુ
  3. હવે તેમાં ઘી અને ખાંડ નાખી મીડીયમ તાપે હલાવાનુ.
  4. ધાટુ થવા લાગે એટલે માવો નાખી ઘીમા તાપે હલાવાનુ.
  5. હવે ધી છુટવા માંડે એટલે કાજુ બદામ પીસ્તા નાખી એલાયચી પાવડર નાખી બે થી પાંચ હલાવાનુ
  6. લચકા જેવું થઇ જાય એટલે સ્ટવ બંધ કરીને નીચે ઉતારી લો
  7. બદામ પીસ્તા ની કતરી છાંટી દેવાની અને ગરમાગરમ સવઁ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર