હોમ પેજ / રેસિપી / ઓરીઓ વેનીલા ફ્રોઝન કેક

Photo of Oreo vanilla frozen cack by Meghna Sodha at BetterButter
666
2
0.0(0)
0

ઓરીઓ વેનીલા ફ્રોઝન કેક

Nov-16-2018
Meghna Sodha
40 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓરીઓ વેનીલા ફ્રોઝન કેક રેસીપી વિશે

દિવાળી કે અન્ય કોઈ પણ પ્રસંગે મહેમાનો ખુશ થઈ જાય તેવુ ઙેસટૅ

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ પેકેટ વેનીલા આઈસ્ક્રીમ
  2. ૧ પેકેટ ઓરીઓ બિસ્કીટ
  3. ૨ ટુકડા ડાકૅ ચોકલેટ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઓરડીઓ બિસ્કીટ ને એક જીપ લોક બેગમાં ભરી વેલણથી નાના ટુકડા કરી લો
  2. હવે એક ડબ્બામાં તેને પાથરી એક લેયર કરો
  3. તેને લગભગ ૩૦ મીનીટ માટે ફ્રીઝરમા સેટ થવા દો.
  4. ત્યારબાદ તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ નું લેયર કરો.
  5. ૧૦ મીનીટ ફ્રીઝરમા રાખો
  6. તે દરમ્યાન ચોકલેટ મેલ્ટ કરી લો.
  7. હવે વેનીલા આઈસ્ક્રીમ ઉપર તેને રેન્ડમલી પાથરી દો.
  8. ફ્રીઝરમા રાખો
  9. મનપસંદ રીતે સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર