હોમ પેજ / રેસિપી / સ્વીટ કોનૅ સૂપ

Photo of Sweet corn soup by Hetal Sevalia at BetterButter
427
1
0.0(0)
0

સ્વીટ કોનૅ સૂપ

Nov-17-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ કોનૅ સૂપ રેસીપી વિશે

કોનૅફલોર વગરનું ક્રીમી અને હેલ્ધી સૂપ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉકાળવું
  • સૂપ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 બોઈલ મકાઈના દાણા
  2. 2-3 ટેબલ સ્પૂન ચોપ ગાજર
  3. 2-3 ટેબલ સ્પૂન કોબીજ
  4. 2-3 ટેબલ સ્પૂન કેપ્સિકમ
  5. 2-3 ટેબલ સ્પૂન લીલી ડુંગળી
  6. 1 ટી.સ્પૂન ગ્રીન ચીલી સોસ
  7. 1/2 ટી.સ્પૂન મરી પાવડર
  8. 2 કળી લસણની પેસ્ટ
  9. 1/2 ટી.સ્પૂન લાઈટ સોયા સોસ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ટેબલ સ્પૂન બટર

સૂચનાઓ

  1. સૌપ્રથમ મકાઈ ના અડધા દાણા મિક્સી માં ચનૅ કરી લો.ત્યાં સુધી ચનૅ કરો જયાં સુધી એ ક્રીમી ન બને. એકદમ સ્મૂધ પેસ્ટ.બાકી ના દાણા સાઈડ રહેવા દો.
  2. હવે એક પેનમાં બટર લઈ 1 મિનિટ માટે લસણ સાતળો. વેજીટેબલ ઉમેરી 2 મિનિટ સાતળો.
  3. હવે તેમાં મકાઈ ની પેસ્ટ ઉમેરી સાતળો.2 મિનિટ પછી તેમાં દાણા અને જરૂર મુજબ પાણી ઉમેરો.પાણી મકાઈ બોઈલ કરવામાં લીધું હોય તે જ લેવું.
  4. હવે તેમાં બધા મસાલા કરી ઉકાળો.2 ઉબાલ આવે એટલે નીચે ઉતારી લીલી ડુંગળી ઉમેરી ગરમાગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર