મગની દાળ નો હલવો | Moong Dal Halwa Recipe in Gujarati

  ના દ્વારા Mital Viramgama  |  18th Nov 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Moong Dal Halwa by Mital Viramgama at BetterButter
  મગની દાળ નો હલવોby Mital Viramgama
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   35

   મીની
  • પીરસવું

   6

   લોકો

  3

  0

  મગની દાળ નો હલવો

  મગની દાળ નો હલવો Ingredients to make ( Ingredients to make Moong Dal Halwa Recipe in Gujarati )

  • 1કપ મગની દાળ ફોતરા વગરની
  • 1/2 કપ ઘી
  • 1 કપ ખાંડ
  • 1/2 કપ દૂધ નો પાવડર અથવા માવો
  • 2 ટેબલ સ્પૂન દૂધ
  • કેસરના તાંતણા થોડાં
  • 1/4 ટી સ્પૂન એલાયચી પાવડર
  • 2 ટેબલ સ્પૂન કાજુ બદામ પીસ્તા જીણા સમારેલા
  • 1 ટેબલ સ્પૂન રવો
  • 1 ટેબલ ચણાનો લોટ
  • બદામ પીસ્તા ની કતરી સજાવા માટે

  How to make મગની દાળ નો હલવો

  1. સૌથી પહેલાં મગની દાળ ને 3થી 4 કલાક પલાળી ને મીકસર મા પીસી લો. પાણી વગર પીસવાની .
  2. પછી એક પેનમાં ચણાનો લોટ અને રવો ઘી નાખી શેકવો.
  3. પછી તેમાં પીસેલી મગની દાળ નાખી મીડીયમ તાપે 15થીં 20 મીનીટ ધીમા તાપે શેકવા નુ.
  4. પછી ખાંડ નાખી મીક્સ કરી લો અને પાંચ મીનીટ હલાવવાનુ.
  5. હવે માવો અથવા મીલ્ક પાવડર નાખી ધીમા તાપે હલાવવાનુ અને કેસર દૂધ મા ઓગળી ને નાખી દેવાનુ.
  6. હવે ધીમા તાપે શેકવા નુ પેન છોડવા માંડે એટલે એલાયચી પાવડર,કાજુ બદામ પીસ્તા જીણા સમારેલા નાખી મીક્સ કરી લો.
  7. હવે સ્ટવ બંધ કરીને હલવો નીચે ઉતારી ઉપર બદામ પીસ્તા ની કતરી છાંટી દેવાની.
  8. હવે ગરમાગરમ હલવો રેડી છે સવઁ કરવા માટે.

  Reviews for Moong Dal Halwa Recipe in Gujarati (0)