ગુલાબજાંબુ | Gulabjambu Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  18th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Gulabjambu by Bhavna Nagadiya at BetterButter
ગુલાબજાંબુby Bhavna Nagadiya
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

ગુલાબજાંબુ વાનગીઓ

ગુલાબજાંબુ Ingredients to make ( Ingredients to make Gulabjambu Recipe in Gujarati )

 • માવો ૨૫૦ ગ્રામ
 • મેંદા નો લોટ ૧ચમચી
 • સુજી ૧ચમચી
 • ખાંડ ૨૦૦ગ્રામ
 • પાણી ૨૦૦ગ્રામ
 • દુધજરુર મુજબ
 • ઘી તળવા માટે જરુર મુજબ
 • એલચી પાવડર૧/૨ચમચી

How to make ગુલાબજાંબુ

 1. માવા ને હાથ થી છુટો કરી મેંદા નો લોટ સુજી મિક્સ કરી મસલી લો
 2. ખાંડ માપાણી નાખી ચાસણી માટે ગરમ કરો
 3. ચકાસ આવે તેટલી અર્ધા તાર ની ચાસણી કરવી
 4. તેમા એલચી પાવડર નાખો
 5. ગેસ પર થી નીચે લઇ લો
 6. હવે માવા ના મિસ્રણ મા દુધ નાખી નરમ લોટ બાંધવો
 7. ખુબ મસલી ઘી વાળો હાથ કરી નાના લુવા કરી ગોલ જાંબુ બનાવો
 8. ધીમા ગેસ પર ગરમ ઘી મા તળીલો
 9. થોડા ઠંડા થાય પછી ચાસણી મા નાખી ઢાકી દો
 10. ૩કલાક બાદ ઉપયોગ મા લેવા

My Tip:

ગુલાબ જાંબુ મા રોઝ એશૅંસ અને ગુલાબ પાંદડી નાખી સકાય

Reviews for Gulabjambu Recipe in Gujarati (0)