હોમ પેજ / રેસિપી / ચોકલેટ જલેબી

Photo of Choclate jalebi by Jyoti Adwani at BetterButter
370
1
0.0(0)
0

ચોકલેટ જલેબી

Nov-19-2018
Jyoti Adwani
120 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ જલેબી રેસીપી વિશે

જલેબી તો તમે ખૂબ ખાધી હશે પણ આજે જુઓ આ ચોકલેટ જલેબી.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો ૨ કપ
  2. ખાંડ ૨ કપ
  3. કોકો પાવડર ૨ ચમચી
  4. ઘી જલેબી તળવા માટે
  5. બેકિંગ પાવડર અડધી નાની ચમચી
  6. ડ્રિંકિંગ ચોકલેટ પાવડર ૧ ચમચી
  7. દહીં દોઢ કપ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મેંદા માં દહીં ઉમેરી ને મિક્સ કરી ૨ કલાક માટે ઢાંકીને મૂકી દો.
  2. હવે ૨ કલાક બાદ તેમાં બેકિંગ પાવડર, કોકો પાવડર, ડ્રિંકિંગ ચોકલેટ પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
  3. જરૂર મુજબ થોડુ પાણી ઉમેરીને જલેબી નું ખીરું તૈયાર કરી લો.
  4. હવે જલેબી ને સોસ ની બોટલ માં ભરી ને ગરમ ઘી માં તળી લો.
  5. જ્યાં સુધી જલેબી તળાય જાય ત્યાં સુધી આપણે ચાસણી બનાવીએ.
  6. ચાસણી બનાવ વા માટે ૨ કપ ખાંડ માં દોઢ કપ પાણી નાખી ને ૧ તાર ની ચાસણી બનાવો.
  7. જલેબી તળાય જાય એટલે તેને ચાસણી માં દુબોડો.
  8. લો તો તૈયાર છે આપની ચોકલેટ જલેબી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર