હોમ પેજ / રેસિપી / બ્રાઉન રાઇસ હલવા

Photo of Brown Rice Halva by Rupa Thaker at BetterButter
473
1
0.0(0)
0

બ્રાઉન રાઇસ હલવા

Nov-19-2018
Rupa Thaker
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રાઉન રાઇસ હલવા રેસીપી વિશે

બ્રાઉન બાસમતી રાઇસ હલવો ખુબજ હેલ્થી મીઠાઈ છે

રેસીપી ટૈગ

  • આસાન
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ વાટકી બ્રાઉન રાઇસ
  2. ૧/૨ વાટકી મગ મોગર દાળ
  3. ૧/૨ વાટકી ગોળ
  4. ૧/૨ વાટકી કોપરાનું છીણ ( લીલુ કે સુકુ કોઈપણ ચાલે)
  5. ૧/૨ વાટકી મિલ્ક પાવડર
  6. ૮-૧૦ બદામ
  7. ૧/૨ ચમચી એલચી અને જાયફળ નો પાઉડર મિક્સ

સૂચનાઓ

  1. પહેલા દાળ અને રાઇસ લેવા
  2. બન્ને ૨-૩ પાણી થી ધોઈ કુકર મા મુકવા
  3. પછી મિડીયમ તાપે ૬-૭ સીટી થવા દેવી
  4. બફાઇ ગયા પછી તેમા દુધ નાખી હલાવવું
  5. ૧૦ મિનિટ સુધી ધીમે તાપે ઉકાળવું (દુધ સોસાય જાય ત્યાસુધી
  6. હવે તેમા બદામ, કોપરાનું છીણ, અને મીલ્ક પાઉડર નાખી હલાવવું
  7. બીજા લોયા મા ૧ ચમચી ઘી મુકી ગોળ નાખવો, ગોળ ઉકળી જાય એટલે બન્ને મિક્સ કરવુ
  8. બધુ મીક્સ કરી તેમા ૧/૨ ચમચી એલચી અને જાયફળ નો પાઉડર નાખી બરાબર મિક્સ કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર