હોમ પેજ / રેસિપી / Fresh Coconut Rose Flavoured Burfi

Photo of Fresh Coconut Rose Flavoured Burfi by Urvashi Belani at BetterButter
533
6
0.0(1)
0

Fresh Coconut Rose Flavoured Burfi

Nov-19-2018
Urvashi Belani
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 2 નારિયેળ
  2. 1 કપ ખાંડ
  3. 1/2 કપ માવો
  4. 1/4 કપ દૂધ
  5. 1/2 ચમચી ઈલાયચી પાવડર
  6. 1/4 ચમચી ગુલાબ એસેન્સ
  7. ચપટી ગુલાબી રંગ (1 ચમચી દૂધ માં પલાળી નાખવું)

સૂચનાઓ

  1. નારિયેળ નો પાછળ નો કડક ભાગ કાઢી લો અને નાના ટુકડા કરી મિક્સર માં દરદરુ પીસી લો.
  2. એક નોનસ્ટિક કઢાઈ માં નારિયેળ નાખી 2 મિનિટ સૂકું સેકી લો, હવે ખાંડ,માવો અને દૂધ નાખી મિક્સ કરી હલાવો.
  3. ધીમી આંચ પર હલાવતા રહો, જ્યારે મિશ્રણ ગાઢું થાય ત્યારે ગેસ બંધ કરી દો અને ઈલાયચી પાવડર નાખી મિક્સ કરો.
  4. આ મિશ્રણ ના બે ભાગ કરો, એક ભાગ સફેદ જ રહેવા દો અને બીજા ભાગ માં રંગ અને એસેન્સ નાખી મિક્સ કરો.
  5. ઘી લગાડેલી થાળી માં નીચે સફેદ મિશ્રણ નાખી એકસરખું કરી દો.
  6. થોડું ઠડું પડે ત્યારે તેના પર ગુલાબી રંગ નું મિશ્રણ સફેદ રંગ ના મિશ્રણ માં નાખી એકસરખું કરી દો.
  7. ઉપર થી પિસ્તા કતરણ નાખો.
  8. ઠંડુ થાય અને જામી જાય ત્યારે કાપા પાડી સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Trisha Parmar
Feb-28-2019
Trisha Parmar   Feb-28-2019

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર