હોમ પેજ / રેસિપી / મેથી શકકરપારા

Photo of METHI SAKKARPARA by Asha Shah at BetterButter
927
1
0.0(0)
0

મેથી શકકરપારા

Nov-19-2018
Asha Shah
8 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી શકકરપારા રેસીપી વિશે

નાસ્તા મા અને ચા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 1. 2 વાડકી ઘઉંનો લોટ
  2. 2. મુઠી પડતુ મોવણ (તેલ)
  3. 3.1 ચમચી મરી પાવડર
  4. 4. 3 મોટી ચમચી સુકી કે લીલી મેથી ની ભાજી
  5. 5.મીઠું સ્વાદ મુજબ
  6. 6. 1/2 ચમચી હલદર
  7. 7.1/2 ચમચી લાલ મરચું ( ઓપ્શનલ)
  8. 8.તલવા માટે તેલ

સૂચનાઓ

  1. 1.કાડા મરી ને મીકશર મા દડી લો .
  2. 2.જો લીલી મેથી હોય તો ધોઇને સરખી રીતે જીણી સમારી લેવી.
  3. 3.એક બાઉલ માં ઘઉં નો લોટ લઇ બધો મસાલો નાખી મીશૃ કરો.
  4. 4. જરુર મુજબ પાણી રેડી કઠણ લોટ બાંધવો.
  5. 5.10 મીવિ ટ ઢાંકી ને સાઇડ પર મુકવો.
  6. 6.એક કડાઇ મા તડવા માટે તેલ ગરમ કરવા મુકવુ . આંચ મીડીયમ રાખવી .
  7. 7.10 મીનીટ પછી લોટ સરખો કરી 3 /4 લોઆ એક સરખા ભાગ કરી થોડી મોટી રોટલી વણી લેવી . મનગમતા આકાર મા કાપી તેલ મા સોનેરી રંગ ના થાય તયા સુધી તડી ને કાઢી પેપર ટોવેલ મા મુકવા .
  8. 8. ઠંડા થાય એટલે એર ટાઇટ ડબ્બા મા ભરવા .
  9. 9. ચા સાથે સવૅ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર