હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ પાન લાડુ

Photo of Instant pan laddu by Urvashi Belani at BetterButter
369
2
0.0(0)
0

ઇન્સ્ટન્ટ પાન લાડુ

Nov-19-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ પાન લાડુ રેસીપી વિશે

આ રેસીપી જલ્દી થી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે, જેમાં ઉપર ખોપરું, પેઠો અને પાન ના મિશ્રણ થી લેયર બનાવી છે અને અંદર માવો,ડ્રાયફ્રુટ, ગુલકંદ અને તૂટી ફૂટી ના મસાલા નું પૂરન ભર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. બહાર ની લેયર માટે:
  2. 250ગ્રામ ખોપરું
  3. 250ગ્રામ આગરા નો પેઠો
  4. 5 કપુરી પાન
  5. અંદર નો મસાલો બનાવવા માટે:
  6. 4 ચમચા ગુલકંદ
  7. 1/4 કપ માવો
  8. 2 ચમચા કાજુ ના ટુકડા
  9. 2 ચમચા કિસમિસ
  10. 2 ચમચા ટૂટી ફૂટી
  11. 1/2 ચમચી ઈલાયચી પાવડર
  12. 2 ચમચા ખોપરું ઉપર લગાડવા માટે

સૂચનાઓ

  1. આગરા ના પેઠા ને છીણી લો અને પાન ને મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી લો.
  2. ખોપરું, પાન અને પેઠા ને બરાબર મિક્ષ કરી લો.
  3. અંદર ના મસાલા ની બધી સામગ્રી ભેગી કરી મિક્સ કરી લો.
  4. ખોપરા નુ થોડુ મિશ્રણ લઈ તેમાં ગુલકંદ નું થોડું મિશ્રણ નાખી ગોળાકાર માં લાડુ બનાવો અને આ લાડુ ને ફરી થી ખોપરા માં મિક્સ કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર