હોમ પેજ / રેસિપી / જાડા મઠીયા

Photo of Thick mathiya by Urvashi Belani at BetterButter
787
2
0.0(0)
0

જાડા મઠીયા

Nov-19-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જાડા મઠીયા રેસીપી વિશે

આ રેસીપી માં મઠ ના લોટ માં મસાલા નકગી

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 10

  1. 500ગ્રામ મઠ ની દાળ નો લોટ
  2. 1/4 કપ ઘઉં નો લોટ
  3. 50ગ્રામ તેલ નું મોણ
  4. 2 ચમચી લાલ મરચું
  5. સ્વાદાનુસાર નમક
  6. 2 ચમચી તલ
  7. 1 ચમચી અજમો
  8. 1/2 ચમચી હિંગ
  9. 2 ચમચી ખાંડ (દળેલી)
  10. તળવા માટે

સૂચનાઓ

  1. મઠ ના લોટ માં બધી સામગ્રી નાખી મિક્સ કરી પાણી થી કઠણ લોટ બાંધો.
  2. આ લોટ ને બરાબર ફૂટી ને એક સરખું બનાવો.
  3. હવે આ લોટ ની નાની નાની લોઈ બનાવો અને નાની નાની પુરી વણી લો.(પુરી ને મશીન માં પણ બનાવી શકાય છે)
  4. આ રીતે બધી પુરી બનાવી થોડી વાર સુકવી દો.
  5. ગરમ તેલ માં મધ્યમ આંચ પર બધી પુરી તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર