હોમ પેજ / રેસિપી / સોયા સ્ટિક

Photo of Soya stick by Urvashi Belani at BetterButter
775
5
0.0(0)
0

સોયા સ્ટિક

Nov-19-2018
Urvashi Belani
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સોયા સ્ટિક રેસીપી વિશે

આ રેસીપી માં સોયાબીન નો લોટ અને વેસણ માં બધા મસાલા નાખી સોયા સ્ટિક બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ સોયાબીન નો લોટ
  2. 1કપ વેસણ
  3. 4 ચમચી તેલ
  4. 1 ચમચી લાલ મરચું
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી ધાણા પાવડર
  7. 1/2 ચમચી મરી પાવડર
  8. 1/2 ચમચી જીરું
  9. 1/2 ચમચી અજમો
  10. 1/4 ચમચી બેકિંગ સોડા
  11. સ્વાદાનુસાર નમક
  12. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સોયાબીન ના લોટ માં વેસણ, તેલ અને બધા મસાલા નાખી મિક્સ કરો.
  2. થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો.
  3. ચકલી બનાવવા ની મશીન માં આ લોટ નાખી લાંબી લાંબી સ્ટીકસ બનાવો.
  4. બધી સ્ટીકસ ને 2 ઇંચ ના ટુકડા માં કાપી લો.
  5. હવે બધી સ્ટીકસ ને ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર