ન્યુટેલા કુકીઝ | Nutella cookies Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  19th Nov 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Nutella cookies by Urvashi Belani at BetterButter
ન્યુટેલા કુકીઝby Urvashi Belani
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    6

    લોકો

0

0

ન્યુટેલા કુકીઝ વાનગીઓ

ન્યુટેલા કુકીઝ Ingredients to make ( Ingredients to make Nutella cookies Recipe in Gujarati )

  • 1 કપ ન્યૂટેલા
  • 1/2 કપ મેંદો
  • 1/4 કપ દહીં

How to make ન્યુટેલા કુકીઝ

  1. ન્યુટેલા, દહીં અને મેંદા ને બરાબર મિક્ષ કરો.
  2. સ્ટાર નોઝલ વાળા પાઈપિંગ બેગ માં આ મિશ્રણ નાખો.
  3. હવે પાઈપિંગ બેગ ની મદદ થી બેકિંગ ટ્રે માં નાના નાના ફૂલ બનાવો.
  4. 170ડિગ્રી પર પ્રિહિટ ઓવન માં 15 મિનિટ માટે બેક કરો.
  5. ઠંડુ પડે પછી સર્વ કરો.

My Tip:

મનગમતા આકાર ની નોઝલ નો ઉપગોગ કરી અલગ અલગ આકાર ના ફૂલો બનાવી શકાય છે.

Reviews for Nutella cookies Recipe in Gujarati (0)