હોમ પેજ / રેસિપી / ન્યુટેલા કુકીઝ

Photo of Nutella cookies by Urvashi Belani at BetterButter
608
6
0.0(0)
0

ન્યુટેલા કુકીઝ

Nov-19-2018
Urvashi Belani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ન્યુટેલા કુકીઝ રેસીપી વિશે

આ રેસીપી માં ફક્ત ત્રણ સામગ્રી થી સ્વાદિષ્ટ કુકીઝ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • મિશ્રણ
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ ન્યૂટેલા
  2. 1/2 કપ મેંદો
  3. 1/4 કપ દહીં

સૂચનાઓ

  1. ન્યુટેલા, દહીં અને મેંદા ને બરાબર મિક્ષ કરો.
  2. સ્ટાર નોઝલ વાળા પાઈપિંગ બેગ માં આ મિશ્રણ નાખો.
  3. હવે પાઈપિંગ બેગ ની મદદ થી બેકિંગ ટ્રે માં નાના નાના ફૂલ બનાવો.
  4. 170ડિગ્રી પર પ્રિહિટ ઓવન માં 15 મિનિટ માટે બેક કરો.
  5. ઠંડુ પડે પછી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર