હોમ પેજ / રેસિપી / પારલે -ચોકો-કોકોનટ બિસ્કીટસ

Photo of Parle-choco-coconut biscuits by Ami Bhatt at BetterButter
522
2
0.0(0)
0

પારલે -ચોકો-કોકોનટ બિસ્કીટસ

Nov-19-2018
Ami Bhatt
60 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પારલે -ચોકો-કોકોનટ બિસ્કીટસ રેસીપી વિશે

મેં પ્રથમ વાર બનાવી જ મારા ઘરે આવેલ દરેક મહેમાન ને ખૂબ જ ભાવી.

રેસીપી ટૈગ

  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. ૪ પેકેટ પારલે જી બિસ્કિટસ પેકેટ
  2. ૨ ટે.સ્પૂન કોકો પાવડર
  3. ૨ ટે.સ્પૂન દૂધ
  4. ૪ ટે.સ્પૂન કોપરા નું છીન
  5. ૨ ટે.સ્પૂન દળેલી ખાંડ
  6. ૨ ટે.સ્પૂન દૂધ
  7. ૨ ચમચી બટર
  8. ઈલાયચી ની ભૂકો (નાખવો હોય તો)

સૂચનાઓ

  1. ૪ પારલે જી બિસ્કિટસ ના પેકેટ તોડી ને મિક્સર માં ક્રશ કરો,એકદમ ઝીણો ભૂકો કરવો.ત્યારબાદ એમાં કોકો પાવડર ઉમેરવો,દૂધ ઉમેરી ને લોટ બાંધવો.રોટલી જેવો ઢીલો કરી ને ફટાફટ એનું પૂરણ તૈયાર કરવું બાંધેલો લોટ બાજુ એ મૂકી દેવો,પૂરણ માં કોપરા નું છીણ લેવું એમાં દરેલી ખાંડ ઉમેરવી થોડું દૂધ ઉમેરવું ત્યારબાદ સ્વાદ માટે ઈલાયચી પાવડર નાખવો,પૂરણ જેવું તૈયાર કરી ને બાંધેલો લોટ જ બાજુ એ રાખ્યો એ લાઇ ને એલ્યુમિનિઉમ ફોઈલ પેપર પર પાથરી ને એને ચોરસ આકાર આપવો આ પ્રક્રિયા થોડી ઝડપ થી કરવી કેમ કે લોટ ફાટવા લાગશે એટલે એને ચોરસ આકાર આપ્યા બાદ એની ઉપર પૂરણ પાથરી દેવું.ધીરા હાથે એને દબાઈ દેવું.ધીરે ધીરે રોલ વારવાનો પ્રયત્ન કરવો ફોઈલ સાથે વાળતા જઉ અને ફોઈલ પેપર બહાર કાઢતા રહેવું.ધ્યાન રહે ફોઈલ પેપર રોલ વાળતા વાળતાં બહાર કાઢતું રહેવાનું છે.તો આ રીતે આખો રોલ વાળાઈ જાય એટલે બંને છેડે થી ફીટ કરી ને ફ્રીઝ માં ૨ કલાક માટે મૂકી દેવું પછી ફ્રીઝ માં થી કાઢી ને એના પીસ કરવા.સર્વ કરતી વખતે ફોઈલ પેપર કાઢી લેવું ટી તૈયાર છે પારલે-ચોકો-કોકોનટ બિસ્કિટસ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર