હોમ પેજ / રેસિપી / ચીઝ બોલ

Photo of Cheese Ball by Avani Desai at BetterButter
767
0
0.0(0)
0

ચીઝ બોલ

Nov-20-2018
Avani Desai
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝ બોલ રેસીપી વિશે

ચીઝ બોલ ખૂબ જ ફટાફટ બની જાય છે, સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે, બાળકો અને મોટા સૌને ભાવે એવી વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બહારના લેયર માટે: 4 બટાકા બાફેલા
  2. 3 ટેબલ સ્પૂન આરાલોટ અથવા કોનૅફલોર
  3. 1 ટેબલ સ્પૂન ચીઝ છીણેલું
  4. ચપટી હળદર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. સ્ટફિંગ માટે: 2 કયુબ ચીઝ છીણેલું
  7. 1 ટી સ્પૂન ચીલી ફલેકસ
  8. 1 ટી સ્પૂન પીઝા સીઝનીગ
  9. 1/8 ટી સ્પૂન ટોમેટો કેચપ
  10. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બહારના લેયર માટે : બટાકાને બાફીને છીણી લો.
  2. તેમાં મીઠું,હળદર, ચીઝ,આરાલોટ અથવા કોનૅફલોર મિક્સ કરો.
  3. હવે બીજા એક બાઉલમાં ચીઝ,ટોમેટો કેચપ,ચીલી ફલેકસ,પીઝા સીઝનીઞ મિક્સ કરી લો.
  4. હવે હાથમાં સહેજ તેલ લગાવી બટાટા નો માવો લઈને હથેળી માં થાપો, તેમાં ચીઝ નુ સ્ટફિંગ મુકી બંધ કરી ગોળ બોલ વાળી લો.
  5. આ રીતે બધા ચીઝબોલ વાળી લો.
  6. તેલ ગરમ કરી ચીઝ બોલ તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર