હોમ પેજ / રેસિપી / રસગુલ્લા

Photo of Rasgulla by Bhumi G at BetterButter
1032
1
0.0(0)
0

રસગુલ્લા

Nov-20-2018
Bhumi G
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસગુલ્લા રેસીપી વિશે

રસગુલ્લા એ એક પારંપરિક બંગાળી મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ લીટર ગાય નુ દૂધ
  2. ૧ ચમચી લીંબુનો રસ અથવા વિનેગર
  3. 200 ગ્રામ ખાંડ
  4. ૫ કપ પાણી
  5. થોડાક કેસર ના તાંતણા

સૂચનાઓ

  1. એક પહોળા વાસણમાં દૂધ ઉકળવા મુકીએ 
  2. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરો
  3. લીંબુનો રસ ધીમે ધીમે નાંખો.
  4. પનીર છુટું પડે એટલે  એક કપડું રાખી પનીરને નીતારી લ્યો.
  5. હવે આ પનીરને ઠંડા પાણી થી બે ,ત્રણ વાર ધોઈ નાંખો.જેથી તેમાં લીંબુ ની ખટાશ ના રહે
  6. ૭/૮ મીનીટ માટે પનીરને હથેળીથી મસળો
  7. એક મોટા તપેલામાં અથવા કુકરમાં ખાંડ નાંખી પાંચ કપ પાણી નાંખી ગરમ કરવા મુકો.
  8. પનીર માંથી નાના ગોળા વાળો.
  9. ઉકળતી ચાસણી માં હળવા હાથે પનીર ના ગોળા નાંખો.
  10. ૧૦  મીનીટ ઉકળવા દો.  ત્યારબાદ ગેસ બંધ કરો . કેસર ના તાંતણા નાખો
  11. થોડીવાર પછી તેને ઠંડા થવા માટે ફ્રીઝમાં મુકો.
  12. ઠંડા ઠંડા પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર