હોમ પેજ / રેસિપી / ખસ્તા કચોરી

Photo of Khasta Kachori by Meghna Sodha at BetterButter
0
0
0(0)
0

ખસ્તા કચોરી

Nov-20-2018
Meghna Sodha
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખસ્તા કચોરી રેસીપી વિશે

દિવાળી સ્પેશિયલ વાનગી

રેસીપી ટૈગ

  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ મેંદો
  2. ૧ વાડકી ચણાનો લોટ
  3. થોડા મરી
  4. ૩ નંગ લવિંગ
  5. ૨ ટુકડા તજ
  6. એક મુઠ્ઠી વરિયાળી
  7. ૨ ચમચી ધાણા
  8. સંચળ સ્વાદ અનુસાર
  9. ચપટી સાજીના ફૂલ
  10. ચપટી લીંબુ ના ફૂલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ મેંદાના લોટમાં તેલનું મોણ નાખવું તથા સાજીના ફૂલ અને લીંબુના ફૂલ વાટીને નાખવા, મીઠું ઉમેરી પૂરી નો લોટ બાંધો.
  2. ચણાનો લોટ તેલમાં શેકી ને ઠંડો પડે એટલે ચાળી નાખવો.
  3. પછી સૂકો મસાલો અને સંચળ વાટીને તેમાં નાખો.
  4. ત્યારબાદ તેમાં મીઠું અને મરચું સ્વાદાનુસાર નાખો.
  5. મેંદાની પૂરી વણી તેમાં ૧/૨ ચમચી મસાલો ઉમેરી બંધ કરો અને ફરી હળવા હાથે બે વેલણ ફેરવો અને કચોરી તૈયાર કરો.
  6. તેલમાં મધ્યમ આંચ પર તળો.
  7. લીલી ચટણી, આંબોળીયાની ચટણી, દહીં, ઝીણી સેવ, દાડમ, કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર