હોમ પેજ / રેસિપી / બટાકા ની સેવ ભુજીયા

Photo of Potato sev bhujiya by Urvashi Belani at BetterButter
544
3
0.0(0)
0

બટાકા ની સેવ ભુજીયા

Nov-20-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા ની સેવ ભુજીયા રેસીપી વિશે

આ રેસીપી માં બટાકા અને વેસણ ને મિક્સ કરી, બધા મસાલા નાખી સેવ બનાવી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. 250ગ્રામ વેસણ
  2. 250ગ્રામ બાફેલા બટાકા
  3. સ્વાદાનુસાર નમક
  4. 1 ચમચી લાલ મરચું
  5. 1/4 ચમચી હિંગ
  6. 1/2 ચમચી ગરમ મસાલો
  7. 1/4 ચમચી સંચર
  8. 1/2 લીંબુ2 નો રસ
  9. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. બાફેલા બટાકા ને છોલો પછી તેને છીણી લો.
  2. બટાકા માં વેસણ અને બધા મસાલા અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો.
  3. જરૂરિયાત મુજબ પાણી નાખો.
  4. પાતળી સેવ પાડવાના સંચા માં મિશ્રણ નાખો.
  5. ગરમ તેલ માં ધીમી આંચ પર ગેસ રાખી, સેવ પાડો.
  6. 1 મિનિટ પછી પલટાવી દો.
  7. તળાઈ જાય ત્યારે કાઢી લો અને ઠંડી થાય પછી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર