BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચકરી ચિપ્સ

Photo of CHAKRI CHIPS by Deepa Rupani at BetterButter
1
1
0(0)
0

ચકરી ચિપ્સ

Nov-20-2018
Deepa Rupani
10 મિનિટ
તૈયારી નો સમય
50 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચકરી ચિપ્સ રેસીપી વિશે

ચકરી, ચકલી કે મુરુક્કું એ નામ આપણા સૌ માટે જાણીતું છે. સૌ ના ઘર માં ચકરી એ ભાવતું ફરસાણ છે. આજે પરંપરાગત ચકરી ને મેં જુદા રૂપ માં પ્રસ્તુત કરી છે. સામગ્રી એ જ, આકાર જુદો. જાણે નવી બોટલ માં જૂનો દારૂ,:blush:

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. 500 ગ્રામ ચોખા નો લોટ
  2. 1 tbsp સફેદ તલ
  3. 1 કપ ઘર ની તાજી મલાઈ
  4. 2 કપ ખાટું દહીં
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 5 tbsp લીલા મરચા વાટેલા
  7. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. ચોખા ના લોટ માં, તલ, મીઠું, લીલા મરચા, અને મલાઈ નાખી સરખી રીતે ભેળવો.
  2. પછી દહીં થી કણક તૈયાર કરો. જરૂર પડે તો વધારે દહીં અથવા પાણી ઉપયોગ માં લેવું. કણક મધ્યમ રાખવી.
  3. ચકરી ના સંચા માં પાપડી જેવી જારી મૂકી અને કણક ભરવી.
  4. ગરમ તેલ માં સંચા થી ચિપ્સ પાડવી અને મધ્યમ ધીમા તાપ પર crispy થાય ત્યાં સુધી તળી લેવી.
  5. ઠંડી થઈ જાય એટલે હવાચુસ્ત ડબ્બા માં ભરી લેવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર