BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચકરી

Photo of CHAKRI by Asha Shah at BetterButter
0
1
0(0)
1

ચકરી

Nov-20-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચકરી રેસીપી વિશે

ખાવા મા ટેસ્ટી લાગે છે.ગમે ત્યારે બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 8

  1. 1.1 વાડકી ચોખા નો લોટ
  2. 2. 2 વાડકી મેંદો
  3. 3.1 ચમચી તલ
  4. 4. મુઠી પડતુ મોવણ
  5. 5. લીલી મરચા,આદુ વાટેલુ 1/4 ચમચી
  6. 6. 1/4ચમચી હલદર
  7. 7.લાલ મરચું 1/4 ચમચી
  8. 8. તલવા માટે તેલ
  9. 9. મીઠુ સ્વાદ મુજબ
  10. 10. 1 ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. 1. મેંદો ,ચોખા નો લોટ ચાડી ને એક બાઉલ મા લેવો.
  2. 2. તેમાં બધો મસાલો નાખી મોવણ નુ તેલ નાખી જરુર મુજબ પાણી રેડી મીડીયમ લોટ બાંધવો.
  3. 3. ચકરી ના સાંચા માં તેલ લગાડી ચકરી પાડી જોવી ,તુટતી હોય તો લોટ મા થોડુ પાણી ઉમેરવુ ં ઢીલુ ના થાય તેનુ ં ધ્યાન રાખવુ ં.
  4. 4. એક કડાઇ માં તેલ ગરમ કરવા મુકવુ .
  5. 5. પેપર કે થાલી મા ચકરી પાડતા જવી અને મીડીયમ આંચ પર કકરી થાય તયાં સુધી તડવી .
  6. 6.બધી તડાઇ ને ઠંડી થાય એટલે એર ટાઇટ ડબ્બા મા ભરવી .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર