Photo of Mohanthal by Jhanvi Chandwani at BetterButter
612
1
0.0(0)
0

Mohanthal

Nov-20-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • દિવાળી
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 5

  1. બેસન. 1 વાટકી
  2. ઘી 1 વાટકી
  3. ખાંડ 1 વાટકી
  4. પાણી. 1 વાટકી
  5. મલાઈ. 3 ચમચી
  6. ઈલાયચી જાયફળ નો પાવડર. 1/2 ચમચી
  7. ગુંદર. 3 ચમચી
  8. કેસર. ચુંટકી
  9. પિસ્તા બદામ કતરણ સજાવટ માટે
  10. ખસખસ. સજાવટ માટે

સૂચનાઓ

  1. બેસન માં મલાઈ નાખી મિક્સ કરો
  2. પાણી thi નરમ લોટ બાંધવો
  3. એક કડાઈ માં ઘી ગરમ કરી તેના લોટ નાખી ગેસ પર ધીમા આંચે સેકવું
  4. હલાવતા હલાવતા લોટ ને ખોલી ફેલાવી સેકી અને વચ્ચે એલચી અને જાયફળ પાઉડર નાખો
  5. થોડો કલર બદલાય ત્યારે ગુંદર નાખવો
  6. સતત હલાવતા જવું ગુંદર ફૂલી જશે
  7. એક તાર વાળી ચાંશની તૈયાર કરો તેમાં ઇલચી જયફર પાવડર નાખો અને કેસર નાખો
  8. બેસન નો કલર બ્રાઉન થાય ત્યારે તેમાં ચાંશની નાખો
  9. ચાંશની મિક્સ કરી મીઠાઈ ટ્રે માં નાખો
  10. તેના ઉપર ખસખસ પિસ્તા કતરણ લગાઓ
  11. તૈયાર છે મોહનથાલ.... ઠંડો થાય ત્યારે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર