હોમ પેજ / રેસિપી / ફુલ આકાર ની મઠરી

Photo of Flower shape mathri by Aachal Jadeja at BetterButter
864
2
0.0(0)
0

ફુલ આકાર ની મઠરી

Nov-21-2018
Aachal Jadeja
45 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફુલ આકાર ની મઠરી રેસીપી વિશે

દિવાળી માટે સ્પેશિયલ બનાવી હતી આ અનોખી મઠરી જે બધા ને ખુબ જ ભાવી મેં દા ની પૂરી દર વખતે બનાવી એ છીએ ,

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧ કપ મેદા
  2. ૨ ચમચી તેલ અથવા ઘી
  3. નમક સ્વાદ પ્રમાણે
  4. ૧/૨ ચમચી અજમો
  5. પાણી જરૂર પ્રમાણે
  6. તેલ તળવા માટે
  7. મરી ૧૦-૧૫

સૂચનાઓ

  1. એક કટોરા માં મેંદો ,ઘી, અજમો, મીલાવી લો.
  2. કડક લોટ બાંધો.
  3. ૩૦ મિનિટ સુધી ઢાંકી દો
  4. તેમાં થી ગોળ મોટી જાડી રોટલી વણી લો
  5. નાની વાટકી થી ગોળ પૂરી બનાવી લો
  6. પૂરી
  7. હવે ગોળ પૂરી માં ૮ કટ લગાવી દો
  8. કાટા ચમચી થી કાણા કરો
  9. ફૂલ નો આકાર આપો
  10. કાટા ચમચી થી આકાર આપો
  11. આ રીતે તૈયાર કરી મરી વચ્ચે મૂકી દબાવી દો
  12. કડાઈ માં તેલ ગરમ મૂકી ધીમા તાપે તળી લો
  13. તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર